Error: Server configuration issue
આઈ.પી.એલમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ રમાશે.જે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડીયમ ખાતે સાંજે 7:30 કલાકે રમાશે.
સનરાઈઝર્સ હૈદરાબાદ- હેરી બ્રૂક,અભિષેક શર્મા,રાહુલ ત્રિપાઠી,એડન માર્કરામ (કેપ્ટન),મયંક અગ્રવાલ,હેનરિક ક્લાસેન (વિકેટકીપર),માર્કો જેન્સેન,વોશિંગ્ટન સુંદર,ભુવને શ્વર કુમાર,મયંક માર્કંડે,ઉમરાન મલિકનો સમાવેશ થયો છે.
દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર (કેપ્ટન),ફિલ સોલ્ટ (વિકેટકીપર),મિશેલ માર્શ,સરફરાઝ ખાન,પૃથ્વી શો,મનીષ પાંડે,અક્ષર પટેલ,લલિત યાદવ,અમન ખાન,કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે અને ઈશાંત શર્માનો સમાવેશ થયો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved