લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે લખનઉ સામે ટોસ જીત્યો

આઈ.પી.એલ 2023મા લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે.જેમાં હૈદરાબાદને આજે પ્લેઓફની રેસમાં ટકી રહેવા કોઈપણ ભોગે મેચ જીતવી જરૂરી બની રહી છે.ત્યારે હૈદરાબાદના કેપ્ટન એઇડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.

લખનઉ સુપર જાયન્ટ્સ- ક્વિન્ટન ડિકોક,કાયલ મેયર્સ,કૃણાલ પંડ્યા,પ્રેરક માંકડ,માર્કસ સ્ટોઇનિસ,નિકોલસ પૂરન,અમિત મિશ્રા,યશ ઠાકુર,રવિ બિશ્નોઈ,યુદ્ધવીરસિંહ ચરક અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો.

સનરાઈઝર્સ હૈદરાબાદ- અભિષેક શર્મા,અનમોલપ્રીત સિંહ,રાહુલ ત્રિપાઠી,એડન માર્કરામ,હેનરિક ક્લાસેન,ગ્લેન ફિલિપ્સ,અબ્દુલ સમદ,ટી.નટરાજન,મયંક માર્કંડે,ભુવનેશ્વર કુમાર અને ફઝલહક ફારૂકીનો સમાવેશ કરવામાં આવ્યો.