આઈ.પી.એલ 2023માં આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે.જેમાં બંને ટીમોને સતત બીજી જીતની તલાસ છે.જે મેચ ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે.જેમાં રાજસ્થાન રોયલ્સની ટીમ- સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર),યશસ્વી જયસ્વાલ,જોસ બટલર,દેવદત્ત પડિકલ,રિયાન પરાગ,શિમરોન હેટમાયર,જેસન હોલ્ડર,રવિચંદ્રન અશ્વિન,ટ્રેન્ટ બોલ્ટ,કે.એમ આસિફ,યુઝવેન્દ્ર ચહલ,નવદીપ સૈની,ધ્રુવ જુરેલ,સંદીપ શર્મા,મુરગન અશ્વિન,ડોનાવોન ફરેરા, કુણાલસિંહ રાઠોડ,અબ્દુલ બાસિથ,કુલદીપ સેન,કુલદિપ યાદવ,ઓબેદ મેકકોય,કે.સી કરિઅપ્પા,આકાશ વસિષ્ઠ,એડમ ઝમ્પા,જો રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે બીજીતરફ પંજાબ કિંગ્સની ટીમમાં-શિખર ધવન (કેપ્ટન),પ્રભસિમરન સિંહ (વિકેટકીપર),ભાનુકા રાજપક્ષે,જિતેશ શર્મા,શાહરૂખ ખાન,સેમ કરન,સિકંદર રઝા,નાથન એલિસ, હરપ્રીત બ્રાર,રાહુલ ચહર,અર્શદીપસિંહ,ઋષિ ધવન,મેથ્યુ શોર્ટ,હરપ્રીતસિંહ ભાટિયા,અથર્વ તાઈડે,મોહિત રાઠી,શિવમસિંહ,રાજ બાવા,વિધ્વથ કાવેરપ્પા,કાગીસો રબાડા અને બલતેજ સિંહનો સમાવેશ કરવામા આવ્યો છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved