લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલમાં આજે કોલકાત્તાની નજર જીતની હેટ્રિક પર રહેશે

આઈ.પી.એલ 2023માં આજે કોલકાત્તાની નજર જીતની હેટ્રિક પર રહેશે.જેમાં તે સનરાઈઝર્સ હૈદરાબાદને ટક્કર આપશે.જે મેચ કોલકાત્તાના ઈડન ગાર્ડન્સ મેદાન પર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.ત્યારે કોલકાત્તાના ઈડન ગાર્ડન્સ મેદાનની પિચ બેટિંગ માટે અનુકુળ છે ત્યારે આ મેચમાં મોટો સ્કોર જોવા મળી શકે છે.કોલકાતા નાઈટ રાઈડર્સ- જેસન રોય,એન.જગદીશન,વેંકટેશ ઐયર,નીતિશ રાણા,આન્દ્રે રસેલ,રિંકુ સિંહ,શાર્દુલ ઠાકુર,સુનીલ નારાયણ,લોકી ફર્ગ્યુસન,ઉમેશ યાદવ અને વરૂણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો.જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ- મયંક અગ્રવાલ,હેરી બ્રુક,રાહુલ ત્રિપાઠી,એડન માર્કરામ,હેનરિક ક્લાસેન,અબ્દુલ સમદ,વોશિંગ્ટન સુંદર,મયંક માર્કન્ડે,માર્કો જાનસેન,ભુવનેશ્વર કુમાર, અને ઉમરાન મલિકનો સમાવેશ કરવામાં આવ્યો.