લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીત્યો

આઈ.પી.એલ 2023માં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે.જે મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે.જેમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.જેમાં બંને ટીમોની પ્લેઈંગ-ઈલેવનમા રાજસ્થાન રોયલ્સ- જોસ બટલર,યશસ્વી જયસ્વાલ,સંજુ સેમસન,રિયાન પરાગ,શિમરોન હેટમાયર,ધ્રુવ જુરેલ,રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર,ટ્રેન્ટ બોલ્ટ,સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે દિલ્હી કેપિટલ્સ- ડેવિડ વોર્નર (કેપ્ટન),મનીષ પાંડે,રિલે રૂસો,રોવમેન પોવેલ,લલિત યાદવ,અક્ષર પટેલ,અભિષેક પોરેલ (વિકેટકીપર),એનરિચ નોર્ટજે,ખલીલ અહેમદ,કુલદીપ યાદવ અને મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.