લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલમાં ચેન્નઈ 200 રનથી વધુ ડિફેન્ડ કરતી વખતે પ્રથમવાર હારી

આઈ.પી.એલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ-પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી.જેમા પંજાબ કિંગ્સે 11 રને મેચ જીતી લીધી હતી.આ સાથે જ ચેન્નઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર આવી ગઈ છે.જ્યારે પંજાબ કિંગ્સ છઠ્ઠા નંબર પર છે.ચેન્નઈએ પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.જેમા પંજાબ કિંગ્સને 201 રનનો ટાર્ગેટ મળ્યો છે.આ મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું હતું.ચેન્નાઈની ટીમ 200થી વધુના સ્કોરને ડિફેન્ડ કરતી વખતે પ્રથમવાર હારી છે.જેમાં ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટે 200 રન કર્યા હતા ત્યારે 201ના ટાર્ગેટને પંજાબના ખેલાડીઓએ 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો.
નને પાર થઈ ગયો છે. ડેવોન કોનવેએ શાનદાર ઈનિંગ રમતા ફિફ્ટી ફટકારી છે. ઋતુરાજના આઉટ થયા બાદ શિવમ દુબે ક્રિઝ પર આવ્યો હતો અને શરૂઆતથી જ મોટા શોટ રમી રહ્યો છે. કોનવે સાથે તેની ભાગીદારી સારી થઈ રહી છે.

ચેન્નઈ સુપર કિંગ્સ- ડેવોન કોનવે,ઋતુરાજ ગાયકવાડ,અજિંક્ય રહાણે,શિવમ દુબે,અંબાતી રાયડુ,રવિન્દ્ર જાડેજા,મોઈન અલી,મહેન્દ્રસિંહ ધોની,તુષાર દેશપાંડે,મહિષ તિક્ષાના, અને મથિશા પથિરાનાનો સમાવેશ થાય છે.

પંજાબ કિંગ્સ- શિખર ધવન,અથર્વ તાયડે,લિયામ લિવિંગસ્ટોન,સિકંદર રઝા,જીતેશ શર્મા,સેમ કરણ,શાહરૂખ ખાન,હરપ્રીત બ્રાર,કાગીસો રબાડા,રાહુલ ચહર અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો.