Error: Server configuration issue
શ્રેયસ અય્યર હરાજીમાં સૌથી વધુ ડિમાન્ડમાં રહેશે. આઈપીએલની 3 ટીમોને કેપ્ટનની જરૂર છે. તેઓ અય્યરને ટીમ સાથે જોડવા મોટી બોલી લગાવી શકે છે. જેમાં બેંગલુરુ,કેકેઆર અને પંજાબને કેપ્ટનની જરૂર છે.જ્યારે અય્યરે પોતાની કેપ્ટન્સીમાં દિલ્હીને 2020ની ફાઈનલમાં સ્થાન અપાવ્યું હતું.આમ હરાજી માટે નામ રજીસ્ટર કરાવવા બોર્ડે 20 તારીખ સુધી સમય લંબાવ્યો છે. ત્યારે રુટ,સ્ટોક્સ અને કમિન્સ જેવા વિદેશી ખેલાડીઓ બાયો બબલના કારણે આઈપીએલથી દૂર રહી શકે છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved