લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇ.પી.એલમાં પેટ કમિન્સનો અનોખો રેકોર્ડ

પેટ કમિન્સ આઇ.પી.એલમાં કોલકાતા નાઇટરાઇડર્સ તરફથી રમતા ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 34 બોલમાં અણનમ 66 રન ફટકારવા દરમિયાન તેની ટી-20ની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યો હતો.જે ઇનિંગ્સમાં તેઓએ 6 છગ્ગા તેમજ 4 ચોગ્ગા ફટકાર્યા હતા.આમ તેણે સેમ કરનની એક જ ઓવરમાં 30 રન લેવા માટે 4 છગ્ગા ફટકાર્યા હતા.જેમાં 3 છગ્ગા સળંગ ફટકાર્યા હતા.આમ આવી સિદ્ધિ તેણે બીજી વખત મેળવી હતી.આ અગાઉ તેણે ગયા વખતે બુમરાહની ઓવરમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા.