લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આગામી 18-19 સપ્ટેમ્બરથી યુ.એ.ઇમાં આઈપીએલ રમાઈ શકે

આઈ.પી.એલ 2021ની બાકી રહેલી મેચો આગામી 18 કે 19 સપ્ટેમ્બરે યુએઈમાં થઇ શકે છે.આ સમયે 10 ડબલ હેડર મેચ પણ રમાઈ શકે છે.આમ બાયો-બબલમાં કોવિડના વધતા કેસના કારણે લીગને 4 મેના રોજથી સ્થગિત કરી દેવામાં આવી હતી.આમ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો બંને 14 સપ્ટેમ્બરે અંતિમ ટેસ્ટ પૂરી થયા બાદ એકસાથે ચાર્ટર્ડમાં યુએઈ જઇ શકે છે.જેમાં વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ પણ કેરેબિયન પ્રીમિયર લીગ પૂરી કરી યુએઈ પહોંચીને પ્રોટોકોલ પ્રમાણે 3 દિવસ ક્વોરેન્ટાઇન રહેશે.