લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલમાં ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો

આઈ.પી.એલ 2023માં આજે બે મેચ રમાઈ રહી છે.ત્યારે આજની પ્રથમ મેચમાં ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.જેમા ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.જેમા દીપક ચહર ફિટ થતાં તે આકાશ સિંહની જગ્યાએ રમી રહ્યો છે.આ સાથે મનન વોહરા અને કર્ણ શર્મા પણ લખનઉ ટીમમાં રમી રહ્યા છે.આમ લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રાહુલ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.ત્યારે રાહુલની જગ્યાએ કૃણાલ પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે.