આઈ.પી.એલ 2023માં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પંજાબના મોહાલીમાં મેચ રમાશે.આ સીઝનમાં પંજાબ 5માં નંબર પર સ્થિર છે જ્યારે બેંગ્લોર 8મા નંબરે છે.આમ પંજાબ ક્રિકેટ એસોસિએશનનું આઈ.એસ બિન્દ્રા સ્ટેડિયમ પીચ બેટિંગ અને બોલિંગ બંને માટે અનુકુળ છે.આ મેદાનમાં શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ અને બાઉન્સમાં મદદ મળે છે પણ જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ પીચ સપાટ થતી જાય છે.જેના કારણે બેટ્સમેનોને રન બનાવવા સરળ બને છે.
પંજાબ કિંગ્સ- શિખર ધવન,જીતેશ શર્મા,અથર્વ તાઈડે,મેથ્યુ શોર્ટ,હરપ્રીત સિંહ ભાટિયા,સિકંદર રઝા,સેમ કરન,શાહરૂખ ખાન,હરપ્રીત બ્રાર,કાગીસો રબાડા,રાહુલ ચહર, અર્શદીપ સિંહ,પ્રભસિમરન સિંહ,નાથન એલિસ,મોહિત રાઠી,ઋષિ ધવન,ભાનુકા રાજપક્ષે,ગુરનૂર બ્રાર,બલતેજ સિંહ,લિયામ લિવિંગસ્ટન,વિધ્વથ કાવેરપ્પા,શિવમ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- ફાફ ડુ પ્લેસિસ,દિનેશ કાર્તિક,વિરાટ કોહલી,મહિપાલ લોમરોર,ગ્લેન મેક્સવેલ,શાહબાઝ અહેમદ,વાનિંદુ હસરંગા,હર્ષલ પટેલ,વેન પાર્નેલ, વિજયકુમાર વૈશક,મોહમ્મદ સિરાજ,સુયશ પ્રભુદેસાઈ,ડેવિડ વિલી,આકાશ દીપ,કર્ણ શર્મા,અનુજ રાવત,મનોજ ભંડાગે,માઈકલ બ્રેસવેલ,ફિન એલન,સિદ્ધાર્થ કૌલ,રાજન કુમાર,અવિનાશ સિંહ,હિમાંશુ શર્મા,સોનુ યાદવનો સમાવેશ કરાયો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved