લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈરાને પૂર્વ નાયબ સંરક્ષણ મંત્રીને ફાંસી આપી

ઈરાનમાં પૂર્વ નાયબ સંરક્ષણ મંત્રી અલી રજા અકબરીને બ્રિટન માટે જાસૂસી કરવાના આરોપસર જાન્યુઆરીમાં ફાંસી આપવામાં આવી હતી.અલી રજા અકબરી 15 વર્ષ સુધી બ્રિટન માટે જાસૂસી કરી રહ્યા હતા અને ઈરાનના ન્યુ્ક્લિયર પ્રોગ્રામ સહિતની બીજી ગુપ્ત જાણકારી બ્રિટિનને પહોંચાડી હતી.પરંતુ બ્રિટિશ સરકારે ક્યારેય આ અંગેની વાતને સ્વીકારી નહોતી.2008માં બ્રિટનના જાસૂસે ઈઝરાયેલની મુલાકાત દરમિયાન દાવો કર્યો હતો કે બ્રિટન પાસે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામની જાણકારી છે. બીજીતરફ 2019માં ઈરાને અલી રજા અકબરીની ધરપકડ કરી હતી અને તેમના પર જાસૂસી માટે 24 લાખ ડોલરનો આરોપ મૂક્યો હતો.2022ના જાન્યુઆરી મહિનામાં અલી રજા અકબરીને ફાંસી આપવામાં આવી હતી.