ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા ટકરાવના કારણે ખાડી દેશોના રાજકીય તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે.જેમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ આર્મી ડેની ઉજવણી નિમિત્તે ઈઝરાયેલને ધમકી આપતા કહ્યુ છે કે જો ઈરાન સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી તો તેનુ પરિણામ બહુ ખરાબ આવશે.આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ઈરાનની સરખામણી નાઝી સરકાર સાથે કરી ચુકયા છે.આમ ઈઝરાયેલ સિરિયામાં ઈરાન સમર્થિક જૂથો પર સતત હવાઈ હુમલા કરી રહ્યુ છે.ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ વર્ષો જૂની છે અને તેમાં વધુ ઉગ્રતા જોવા મળી રહી છે.જેના પગલે બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણની શક્યતાઓ જોવાઈ રહી છે.
Error: Server configuration issue
Home / International / ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા ઈઝરાયેલને ધમકી આપવામાં આવી
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved