લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈઝરાયલમાં નવા પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ બન્યા,બેંજામિન નેતાન્યાહુના શાશનનો અંત

નફ્તાલી બેનેટે ઈઝરાયલના નવા વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા.આ સાથે છેલ્લા 12 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા બેન્જામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો છે.આમ ઈઝરાયલની નવી સરકારમાં 27 મંત્રીઓ છે,જેમાં 9 મહિલાઓનો સમાવેશ થયેલો છે.આમ 120 સદસ્યો ધરાવતા સદનમાં બેનેટ 61 સાંસદો સાથે બહુમત ધરાવતી સરકારનું નેતૃત્વ કરશે.