લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઇસરો દ્વારા એલ-110 એન્જિનનુ સફળ પરીક્ષણ કરાયુ

ઇસરોએ ગગનયાન માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ હેઠળ એલ- 110 એન્જિનનું લોંગ રેન્જ ટેસ્ટ તામિલનાડુના મહેન્દ્રગિરીમા ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં 240 સેકન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.આ પરીક્ષણ સાથે તમામ એન્જિન પરીક્ષણો પૂર્ણ થયા છે.જેમાં વાહન માટે એલ-110 સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર ખાતે ડિઝાઇન અને તેનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.જેમાં તેની એસેમ્બલી અને પરીક્ષણ આઈ.પી.આર.સી ખાતે કરવામાં આવ્યું હતું.જે એન્જિનનું નિર્માણ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.