ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આમ રાજ્યપાલ આજે જામનગરમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહયા છે.ત્યારે રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.રાજ્યપાલના સ્વાગતમાં મેયર બીનાબેન કોઠારી,જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા,ધારાસભ્ય રીવાબા જાડેજા,ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,જિલ્લા કલેકટર બી.એ.શાહ,જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું,જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ,એરપોર્ટ ઓથોરિટી ડાયરેકટર સચિન ખેંગાર,એસીઆસિસ્ટન્ટ મેનેજર પ્રશાંત મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved