લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જામનગરમા વરસાદથી નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાયા

જામનગરમા પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે શહેરમાં સવારથી ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાઇ ગયો છે.જેમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.જેને લઇને નોકરીએ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.