Error: Server configuration issue
ગુજરાત રાજયના સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણી આગામી 1 મેના રોજ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં થનાર છે.ત્યારે તેના અંતર્ગત ટાઉન હોલ સર્કલથી સાત રસ્તા સર્કલ સુધીના માર્ગ પર પરેડ સહિતના આયોજનો કરાયા છે અને સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ત્યારે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર,હોમગાર્ડ,જીઆરડીના જવાનો,એસએસબીના જવાનો તેમજ એસઆરપી સહિતની ટીમ દ્વારા ફાઈનલ રિહર્સલના ભાગરૂપે પરેડ યોજાઇ હતી.આ સિવાય પરેડ દરમિયાન એસએસબીના જવાનો સહિતના કાફલા દ્વારા બાઈક પર હેરતભર્યા પ્રયોગોનુ નિદર્શન કરવામાં આવ્યુ હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved