લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જાપાનમા વિશ્વની સૌથી મોંઘી કેરી જોવા મળી

વર્તમાનમાં કેરીની સિઝન પૂરબહારમાં જોવા મળી રહી છે ત્યારે માર્કેટમાં કેરીના ઢગલા જોવા મળી રહ્યા છે.ત્યારે જાપાનના હિરોયુકી નકાગાવા લાગ્યું નામના વ્યક્તિએ હોક્કઈડો ટાપુ પર સ્રોતોફુકે ખાતે કેરીની ખેતી કરે છે.ત્યારે આ એક નંગ કેરી 230 ડોલરમાં વેચાય છે.જેઓએ એક પ્રયોગ ખાતર કેરી ઊગાડવા માટે આંબો વાવ્યો હતો.જયાની એક કેરી રૂ.19,000માં વેચાશે ત્યારે તેઓ અગાઉ પેટ્રોલિયમ કંપની ચલાવતા હતા.શિયાળામાં તેઓ બફરસ્ટોર કરી લે છે અને ઊનાળામાં ગ્રીનહાઉસીસને ઠંડા કરવા માટે તેનો ઉપયોગ કરે છે.તેની મદદથી ફળને પાણી મળે છે.શિયાળામાં તેઓ કુદરતી હોટ સ્પ્રિંગનો ઉપયોગ કરે છે,જે ગ્રીનહાઉસને હૂંફાળા કરવામાં મદદરૂપ થાય છે.તેની મદદથી તેઓ દર સિઝનમાં 5000 કેરીનો પાક લે છે.જ્યા એક કેરીના રૂ.19,000 લેખે તેમની એક સિઝનની આવક રૂ.9,50,00,000 થાય છે.જેઓ તેમાં કોઈપણ કેમિકલ્સ કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી.