આગામી સમયમાં રાજયમાં યોજાનારી જુનીયર કલાર્કની પરીક્ષામાં રાજય સરકાર તમામ ઉમેદવારોને રૂા.254નું ટ્રાવેલ એલાઉન્સ આપશે.જેમા પરીક્ષા પુરી થયા બાદ આ રકમ જે તે ઉમેદવારના બેન્ક ખાતામાં જમા થશે.સરકારે આ પરીક્ષા માટે બે હેલ્પલાઈન જાહેર કર્યા છે.જેના નંબર 87588 04212 તથા 87588 04217 છે.જેના પર ઓફિસ સમયે સંપર્ક કરી શકાશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved