લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / પ્રોજેક્ટ કે ફિલ્મમાં કમલ હસન વિલનનો રોલ અદા કરશે

પ્રભાસ,દીપિકા અને અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મમાં વિલનની ભૂમિકામ કમલ હસન જોવા મળશે.તેના માટે તેને રૂ.150 કરોડ ચૂકવાશે.જેઓ છેલ્લા લાંબાસમયથી અભિનયથી દૂર હતા.ત્યારે તેઓ વર્ષ 2022ની ફિલ્મ વિક્રમથી રૂપેરી પડદે સક્રિય થયો છે.ફિલ્મના નિર્માતા અશ્વિની દત્તે આ રોલ માટે કમલ હસન જ યોગ્ય હોવાનુ ઠેર વ્યું હતુ.ત્યારે દીપિકાની આ પ્રથમ તેલુગુ ફિલ્મ હશે.