લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઈ.પી.એલ ટુર્નામેન્ટમાંથી કેન વિલિયમસન બહાર થયો

આઈ.પી.એલ 2023ની સિઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો લાગ્યો છે.જેમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે આઈપીએલની સમગ્ર સિઝનમાંથી બહાર થઈ ગયો છે.જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ફિલ્ડીંગ દરમિયાન વિલિયમસનને ઘુટણમાં ઈજા થઈ હતી.જે ઈજા બાદ અસહ્ય દુખાવાના કારણે તે તરત જ મેદાનથી બહાર જતો રહ્યો હતો.