લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ રાજીનામુ આપ્યું

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ રાજીનામું આપી દીધું છે.જેમા તેમણે રાજભવન ખાતે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપ્યું છે.આમ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 136 બેઠકો મળી,જ્યારે ભાજપને 65 બેઠકો મળી છે.આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ કહ્યુ હતું કે અમે હાર સ્વીકારીએ છીએ.