લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટક ભાજપના નેતા એ.મંજૂનાથે રાજીનામુ આપ્યું,અપક્ષ ચૂંટણી લડશે

કર્ણાટકમાં આજે ઉમેદવારી નોંધવાનો આખરી દિવસ છે ત્યારે તેવા સમયે વિધાનપરિષદના ભાજપના સભ્ય અમ્માનુર મંજુનાથે વિધાનપરિષદ અને પક્ષમાંથી રાજીનામુ આપી શિવમોગા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને તેઓએ આજે ઉમેદવારી પણ કરી હતી.