લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારની જીત થઈ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ગત 10 મેના રોજ મતદાન કરવામાં આવ્યું હતું.જેનું આજે પરિણામ આવી રહ્યું છે.જેમાં મતગણતરી રાજ્યના 36 સેન્ટર પર સવારના 8 વાગ્યાથી શરૂ થઈ છે.ત્યારે ચૂંટણીપંચ અનુસાર લગભગ 2 વાગ્યા સુધીમાં ચોક્કસ તસવીર સામે આવી જશે.ત્યારે ભાજપના આ નેતાઓ કર્ણાટકમાં પાછળ ચાલી રહ્યાં છે.જેમા મધુસ્વામી,શ્રીરામુલુ,રેણુકાચાર્ય,બી.સી પાટીલ,એસ.ટી સોમશેકર,એમ.ટી.બી નાગરાજ,ડો.સુધાકર,વી.સોમન્ના,સુરેશ કુમાર સહિતના નેતાઓ સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.બીજીતરફ કોંગ્રેસના ઘણા નેતાઓ કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડી.કે શિવકુમારને મળવા પહોંચવા લાગ્યા છે.