લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટક ચુંટણીમાં ભાજપના નેતા ઈશ્વરપ્પાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને આંચકો લાગ્યો છે.જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા કે.એસ ઈશ્વરપ્પાએ પાર્ટી અધ્યક્ષ જે.પી નડ્ડાને પત્ર લખીને કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.જેઓ વર્તમાનમા શિવમોગાથી ભાજપના ધારાસભ્ય છે.