લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કાશ્મીર-કન્યાકુમારીને જોડતો હાઇવે આવતા વર્ષથી શરૂ થશે

દેશના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ ભારતના ઉત્તરમાં કાશ્મીર થી દક્ષિણમાં કન્યાકુમારી સુધીના નવા બની રહેલો હાઈવે આવતા વર્ષથી શરૂ થશે તેવી જાહેરાત કરી છે.જે હાઈવે પૈકી કાશ્મીર અને કન્યાકુમારીને જોડતો નવો હાઈવે સૌથી લાંબો હાઈવે હશે.આમ વર્તમાનમાં નીતિન ગડકરી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે હતા.ત્યારે રોહતાંગ થી લદ્દાખ સુધી ચાર ટનલ બનાવવામાં આવશે.જે નવા હાઈવેના નિર્માણથી દિલ્હી-ચેન્નાઈ વચ્ચેનું અંતર લગભગ 1312 કિલોમીટર ઓછું થઈ જશે.