લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 22 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે

કોરોના સંક્રમણ અટકાવવા અને લોકોને મદદરૂપ થવા રાજય સરકાર અને વહીવટીતંત્રની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ,સમાજના આગેવાનો પોતાની યથાશક્તિ પ્રમાણે લોકોની મદદ કરી રહ્યાં છે.ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરી માનવામાં આવતો હોય છે.ત્યારે ટોરેન્ટ ગ્રુપ દ્વારા ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખના ખર્ચથી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે.