લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મોદી સરકારમા કિરન રિજિજુને કાયદામંત્રીના પદેથી હટાવાયા

મોદી સરકારમાથી કિરન રિજિજુને કાયદામંત્રીના પદેથી હટાવવામા આવ્યા છે.ત્યારે તેમની જગ્યાએ અર્જુનરામ મેઘવાલને કાયદા મંત્રી જાહેર કરાયા છે.આ સિવાય કિરેન રિજિજુને બીજા કોઈ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે.કિરન રિજિજુ અરૂણાચલ પ્રદેશના રહેવાસી છે.