લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / લદાખમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

વર્તમાનમાં લદાખમાં 3.5ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો.જેમાં નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ લદાખમાં બુધવાર સાંજે 6:54 વાગે આ ધરતીકંપ થયો હતો.જેનું ઉદગમ સ્થાન 10 કિ.મી ઊંડે હતું.ત્યારે આ ધરતીકંપના આંચકા તિબેટમાં પણ આવ્યા હતા.આ સાથે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ધરતીકંપ થયો હતો.જેની તીવ્રતા રીકટર સ્કેલ ઉપર ૩.૦ની નોધવામાં આવી હતી.