લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / એલ.આઈ.સી નવા વર્ષમાં 2.4 ટ્રીલીયનનું રોકાણ કરશે

ભારતની ઈન્વેસ્ટર કંપની એલઆઈસી આગામી નાણાકીય વર્ષમા રૂ.2.4 ટ્રીલીયનનું રેકોર્ડબ્રેક રોકાણ કરશે.જેમાં નવા વર્ષ દરમ્યાન શેરબજારની લીસ્ટેડ કંપનીઓમાં રોકાણ માટે 80000 થી 85000 કરોડની ફાળવણી કરવામાં આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.જેમાં કેટલાક મહિનાઓથી વિદેશી નાણાં સંસ્થાઓ અબજો રૂપિયાનું રોકાણ ભારતમાંથી પાછુ ખેંચી રહી છે તેવા સમયે એલઆઈસીનું ઈન્વેસ્ટમેન્ટ આયોજન સૂચક ગણવામાં આવે છે.