માઇક્રોસોફ્ટના માલિકીવાળી લિંક્ડઇન કંપનીએ 716 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.જે અંગે કંપનીના સીઇઓ રયાન રોસલેન્કીએ કર્મચારીઓને એક ઇમેલમાં જણાવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ કંપનીના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનો છે.લિંક્ડઇને વધુમાં જણાવ્યું હતું કે તે ચીન માટેની સ્થાનિક જોબ એપ ઇનકેરિયર ઓગસ્ટ સુધીમાં બંધ કરશે.આમ વર્ષ 2021માં ઇનકરિયરની શરૂઆત કરવામાં આવી હતી.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved