લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / લોકડાઉન 2.0 બાદ અમિતાભ બચ્ચન કામ પર નીકળ્યા

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન 78 વર્ષની ઉંમરે પણ કામને લઇને ગંભીર છે.જેઓ સતત કામ કરે છે.તેમના હાથમાં કેટલીક ફિલ્મ્સ છે.ટીવી ક્વીઝ શો કોન બનેગા કરોડપિત પણ શરૂ થવાનો છે.ત્યારે હવે મુંબઇમાં કોરોના વાયરસને લીધે લાદવામાં આવેલું લોકડાઉન દૂર થતાં અમિતાભ બચ્ચન ફરી એકવખત કામ પર નીકળી ગયા છે.આ સિવાય તેઓ ફિલ્મ ચેહરેમાં નજરે પડશે.આમ આ ફિલ્મનુ ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે.જેમાં ઇમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તી પણ છે.આ ઉપરાંત તેઓ ફિલ્મ બ્રહ્માસ્ત્ર,ઝુંડમાં પણ જોવા મળશે.બ્રહ્માસ્ત્રમાં તેમની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળશે.