ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આઈ.પી.એલ 2023ની 29મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.જેમાં ધોનીએ ટી-20 ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ કેચ ઝડપનાર ક્રિકેટર બની ગયો છે.ત્યારે આ બાબતે દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકને પાછળ રાખી દીધો છે.ધોનીએ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમનો કેચ પકડીને આ સિદ્ધિ મેળવી હતી.જેમાં ચેન્નઈનો હૈદરાબાદ સામે 7 વિકેટથી વિજય થયો હતો.આમ વિશ્વમા ટી20 ફોર્મેટમાં સૌથી વધુ કેચ ઝડપનાર વિકેટકીપરોમા એમ.એસ.ધોની 208,ક્વિન્ટન ડી કોક 207,દિનેશ કાર્તિક 205,કામરાન અકમલ 172 અને દિનેશ રામદીન 150 છે.
Error: Server configuration issue
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved