લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રની કટારિયા એગ્રો ખાનગી લિમિટેડ કંપનીમાં આગ લાગી

મહારાષ્ટ્રના નાગપુરમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે.જેમાં કટારિયા એગ્રો ખાનગી લિમિટેડમાં આગ લાગી ગઈ છે.જેમા 3 મજૂરોના મોત થઈ ગયા છે જ્યારે 3 મજૂરો ઘાયલ થયા છે.ત્યારે ઘાયલોને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.જે કંપની હિંગનામાં આવેલી છે.જેમાં ઘટનાના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ હાજર છે.આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.