લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રના અકોલામાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ

મહારાષ્ટ્રના અકોલાની ઓલ્ડ સિટી પોલીસ વિસ્તારમાં સામાન્ય વિવાદ અંગે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.જેમાં બે સમૂહોના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો કરતા વાહનોને નુકસાન પહોંચાડતા અને માર્ગો પર હોબાળો કર્યો છે.ત્યારે આ ઘટનામાં સામેલ 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.આ ઘટના બાદ તંત્રએ સાવચેતીના ભાગરૂપે વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી દીધી છે.