લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાયુ

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના કામની ઝડપ વધારી દીધી છે.ત્યારે વિકાસ કામોની સમીક્ષા માટે મુખ્યમંત્રીની મુલાકાતો ચાલી રહી છે.ત્યારે વર્તમાનમાં મુખ્યમંત્રી શિંદે પૂર્વ આયોજિત મુલાકાતે જઈ રહ્યા હતા પરંતુ તેમના હેલિકોપ્ટરમાં ખરાબીના કારણે તેમને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું.ત્યારે તેઓ મુંબઈના રાજભવનથી સતારાના કાર્યક્રમ માટે રવાના થયા હતા.