લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 694 કેસ જોવા મળ્યા

મહારાષ્ટ્ર રાજ્યમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 694 નવા દર્દી જોવા મળ્યા છે.જેમા મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 192 કેસો જોવા મળ્યા છે.આમ રાજ્યમાં દિનપ્રતિદિન કેસો વધી રહ્યા છે.આ સિવાય મહારાષ્ટ્રમાં ગઈકાલે 483 નવા કેસો જોવા મળ્યા હતા.આમ એક દિવસમાં ૬૩ ટકા કેસો વધ્યા છે.જેમા મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં 358 કેસો થયા છે.જ્યારે પુણેમાં 188 નવા કેસ જોવા મળ્યા છે.