લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં વાઘની સંખ્યામાં 23 ટકાનો વધારો થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે દેશમાં 3167 વાઘ છે.ત્યારે તેના અંતર્ગત મહારાષ્ટ્રમાં વાઘની સંખ્યા 446 નોંધવામાં આવી છે.ત્યારે મહારાષ્ટ્રમાં વાઘની સંખ્યામાં 23 ટકાનો વધારો થયો છે.જેમા ચંદ્રપુર જિલ્લામાં સૌથી વધુ 206 થી 248 વાઘ છે.આ સિવાય તાડોબા-અંધારી ટાઈગર રિઝર્વમાં 87 થી 91 વાઘ,બ્રહ્મપુરી ફોરેસ્ટ ડિવિઝનમાં 53 થી 66,મધ્ય ચંદા ફોરેસ્ટ ડિવિઝનમાં 10,વરોરા-ભદ્રાવતી ફોરેસ્ટ ડિવિઝનમાં 13,રાજુરા ડિવિઝનમાં 2 અને કંહાલગામ અભ્યારણમાં 26 થી 43 વાઘ જોવા મળે છે.