લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / મહેશબાબુની ફિલ્મમાં જ્હોન અબ્રાહમને વિલનનો રોલની ઓફર કરાઇ

શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મમાં નેગેટિવ રોલમાં સફળતા મેળવ્યા બાદ જ્હોન અબ્રાહમને સાઉથમાંથી પણ ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી છે.ત્યારે તેમને મહેશ બાબુની એક ફિલ્મમાં નેગેટિવ રોલ ઓફર કરવામાં આવ્યો છે.ત્યારે નિર્માતાઓને આ ફિલ્મ અખિલ ભારતીય સ્તર પર રિલીઝ કરવી છે જેથી તેને બોલીવૂડના એક વિલનના રોલ ભજવનાર સ્ટારની જરૂર છે.ત્યારે નિર્માતાની નજરમાં ફિલ્મના વિલનના રોલ માટે જ્હોન અબ્રાહમ યોગ્ય લાગે છે.જ્યારે બીજીતરફ જ્હોન પઠાણની સફળતા પછી વધુને વધુ એક્શન રોલ કરવા માંગે છે.