લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / મેરીલેબોન ક્રિકેટ ક્લબે ધોની-યુવરાજ સહિતના ક્રિકેટરોને લાઈફ ટાઈમ મેમ્બરશિપ એનાયત કરી

મેરીલેબોન ક્રિકેટ ક્લબએ ભારતીય ટીમના મહેન્દ્રસિંહ ધોની સહિત અન્ય ચાર ભારતીય ક્રિકેટરોને લાઇફટાઈમ મેમ્બરશિપ એનાયત કરી હતી.જે ચાર ખેલાડીઓમાં યુવરાજસિંહ,સુરેશ રૈના,પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ,ઝુલન ગોસ્વામીનો સમાવેશ થયો છે.જેમા એમ.સી.સીએ આઠ ટેસ્ટ રમનારા દેશોમાંથી 17 નવા માનદ આજીવન સભ્યોના નામની જાહેરાત કરી હતી.જેમા પાંચ ભારતીય ખેલાડીઓને માનદ આજીવન સદસ્યતા આપવામાં આવી છે.