લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મેક્સિકો અને ગ્વાટેમાલામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

મેક્સિકો અને ગ્વાટેમાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેમાં મધ્ય અમેરિકન રાષ્ટ્ર અને દક્ષિણ મેક્સિકોના ભાગોને 6.4 તીવ્રતાના ભૂકંપના આંચકાએ હચમચાવી દીધુ હતું. જેમા યુ.એસ જીઓલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી.આ ભૂકંપ 252 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર કેનિલા ગ્વાટેમાલાની નગરપાલિકાથી 2 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં હતું.જ્યાં ભૂંકપને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.