લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાલનપુરના મીરાગેટ થી જનતાનગર સુધીના રોડનું કામ શરૂ કરાયુ

વર્તમાનમાં પાલનપુરમાં મીરાગેટ થી જનતાનગર સુધીના બિસ્માર બનેલા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે વાહનો માટે કોઈપણ જાતનું ડ્રાઈવર્ઝન આપ્યા વિના આ માર્ગ પર આડશો મૂકીને મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો અટવાયા હતા.જેમાં બજાર આવતા જવા માટે વિવિધ સોસાયટી અને સાંકડા માર્ગ પરથી પસાર થવા વાહનચાલકો મજબૂર બન્યા છે.