લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / મોડલ ક્રિસ્ટીના એશ્ટનનું નિધન થયું

કિમ કાર્દાશિયન હોલીવુડની જાણીતી અભિનેત્રી છે.ત્યારે મોડલ ક્રિસ્ટીનાની પણ આવી જ ઈચ્છા હતી.તેણે ઘણી પ્લાસ્ટિક સર્જરી કરીને કિમ જેવી બોડી શેપ તેમજ ચહેરો કરાવ્યો હતો.ત્યારે વર્તમાનમાં મોડલનું નિધન થઇ ગયુ છે.ક્રિસ્ટીના એશ્ટનનું 34 વર્ષની વયે અવસાન થયું છે.જેમાં સર્જરી બાદ તે બિલકુલ કિમ જેવી દેખાવા લાગી હતી.આ કારણે તેને સારી ફેન ફોલોઈંગ પણ મળી હતી.આમ ક્રિસ્ટનનું મૃત્યુ 34 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.