લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ચોમાસાનું આગામી ત્રીજી જુને કેરળથી આગમન થશે

હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતનું ચોમાસુ અનુમાન કરતા બે દિવસ મોડુ શરૂ થઇ શકે છે.ત્યારે કેરળમાં ચોમાસાનું આગમન આગામી 3જી જુને થવાની શક્યતાઓ છે.આ સિવાય પહેલી જુનથી દક્ષિણ-પશ્ચિમી હવા ધીરેધીરે જોર પકડી શકે છે.જેને પગલે કેરળમાં વરસાદ સંબંધી ગતીવીધીમાં તેજી આવી શકે છે.જેના કારણે કેરળમાં આગામી 3 જુન આસપાસ ચોમાસાનું આગમન થવાનું અનુમાન છે.આમ જૂનથી લઇને સપ્ટેમ્બર માસ સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે.આગામી પાંચ દિવસમાં પૂર્વોત્તર રાજ્યોમાં કેટલાક સ્થળોએ વરસાદ પડશે.