લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મોરબીમાં સ્માર્ટ જીઆઇડીસી બનશે

રાજકોટમાં રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ઓપન હાઉસમાં મહત્વની ચર્ચાઓ કરી હતી.જેમાં તેમણે જાહેરાત કરી હતી કે મોરબીમાં સ્માર્ટ જીઆઇડીસી બનશે. જમીન પણ લેવાઈ ગઈ છે.પ્લાન તૈયાર થઈ ગયો છે.તેમાં કોમન ફેસિલિટી સાથે રહેશે.સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી જીઆઈડીસી બનશે.આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલારા,ડો.દર્શીતાબેન શાહ,જીઆઇડીસીના એમ.ડી રાહુલ ગુપ્તા,અધિક સચિવ હૈદર હાજર રહ્યા હતા.