લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સાંસદ પદ ગુમાવ્યા બાદ પ્રથમવાર રાહુલ ગાંધી વાયનાડ જશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદની સદસ્યતા ગુમાવ્યા બાદ પ્રથમવાર તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડની મુલાકાત લેશે.આ દરમિયાન તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે.આ રેલીમાં પ્રિયંકા ગાંધી પણ જોડાશે.રાહુલ ગાંધી વાયનાડમાં કાલપેટ્ટા-કૈનાટ્ટીની એક શાળામાં જનસંપર્ક કાર્યક્રમમાં ભાગ લેશે અને જાહેરસભાને સંબોધશે.વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ વાયનાડ સીટ પરથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.