Error: Server configuration issue
મુંબઈ મહાનગરપાલિકાની પાણી પુરવઠાની લાઈનમાં ભંગાણ થતા બાન્દ્રા,સાંતાક્રુઝ સહિતના પશ્ચિમી પરામાં પાણી પુરવઠો ઠપ થઈ ગયો હતો.જેમાં વરસાદી ગટરનું કામ ચાલી રહ્યું હતું તે સમયે ખોદકામ દરમિયાન આ લાઈન તૂટી ગઈ હતી.ત્યારે છેલ્લાં ત્રણ સપ્તાહમાં પાણીની લાઈનમાં ભંગાણની આ પાંચમી ઘટના બની છે. ત્યારે આ ભંગાણને કારણે હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યુ હતુ.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved