મુંબઈ એરપોર્ટ આગામી 2 મેના રોજ 6 કલાક માટે બંધ રાખવામાં આવશે.જેમા ચોમાસા પહેલાની જાળવણીનુ કામ પાર પાડવા માટે સવારે 11 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી વિમાનમથક બંધ રાખવામા આવશે.જેમા એરપોર્ટના બન્ને રનવે 6 કલાક બંધ રહેશે.આ દરમ્યાન કોઈ વિમાનનુ ઉડ્ડયન તેમજ ઉતરાણ થશે નહી.આમ 2જી મેના રોજ 6 કલાક એરપોર્ટ બંધ રહેવાનું હોવાથી 250 જેટલી ફ્લાઇટ રદ થશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved