લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સોનુ સુદની એનજીઓ કુલીઓની વહારે આવી હતી

કોરોના વાયરસના કારણે લાગૂ કરેલા પ્રતિબંધોથી કુલીની આજીવિકાનો ઘટાડો થવાથી તેમની મદદ માટે પ્રવાસી સંઘના સભ્ય કેતન શાહ અને તેમની ટીમે સોનુ સુદના એનજીઓની મદદથી 90 જેટલા કુલીને રાશનની કીટ આપી હતી.આમ બાંદરા સ્ટેશન પર આ ઉપક્રમના 90 જેટલા કુલીઓએ લાભ લીધો હતો અને પ્રવાસી સંગઠનનો તેમજ સોનુ સુદનો આભાર વ્યક્ત કર્યો હતો.